[Apply] ગુજરાત વિધવા સહાય યોજના : Gujarat vidhva sahay yojana Form, Document

Vidhva Sahay Yojana એ ગુજરાત સરકાર ની યોજના છે.જેનું નામે હવેથી Ganga Swarupa Yojana કરવામાં આવ્યુ છે જે ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા ઓલપાડ ની કોલેજ  માંથી જાહેરાત કરવામાં આવી હતી.આ યોજના માં પહેલા 1000 રૂપિયા આપવામાં આવતા હવે 25% ના વધારા સાથે 1250 રૂપિયા આપવા માં આવે છે.અને પહેલા વિધવા માતાના પુત્રની ઉંમર 18 વર્ષ કરતા વધારે હોય તો તે માતાને આ યોજના નો લાભ ન મળતો પણ હવે આ નિયમ હાલ માં નથી.

vidhva sahay yojana

ટીમ Gkgrips દ્વારા આ પોસ્ટ માં તમારા નાના મોટા દરેક પ્રશ્ન નું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરેલ છે.તમને બધાને આ પોસ્ટ માં vidhva sahay pension yojana gujarat,vidhva sahay yojana form pdf download,vidhva sahay yojana details in gujarati વગેરે.

Vidhva Sahay Yojana Form In Gujarat Online

વિધવા સહાય યોજના માટે નું ફોર્મ છે જેમાં ડોક્યુમેન્ટ ક્યાં સબમિટ કરવાનું વગેરે જેવી માહિતી આપેલી છે.Vidhva Sahay Yojana Form 2020 નીચેના બટન પર ક્લિક કરી ફોર્મ Download કરો.


Vidhva Sahay Yojana Details In Gujarati

યોજના નું નામ  વિધવા સહાય યોજના 
હેતુ  વધુ સારી તકો પૂરી પાડવા માટે
Department Name સામાજિક સુરક્ષા વિભાગ
લાભાર્થીઓ  રાજ્યની વધવા મહિલાઓ 
Launched byGujarat Government 
યોજના ફી 20 રૂપિયા 
મળવા પાત્ર રકમ 1250
Official Websiteclick here 

Vidhva Sahay Yojana 2020

આ યોજના માં વિધવા માતાઓને  ગુજરાત સરકાર દ્વારા 1250 રૂપિયા દર મહિને  છે  અને આ સહાય સીધીજ બેંક ના ખાતા માં મોકલવામાં આવે છે.આ યોજના નો લાભ ડાયરેક્ટ 3.70 લાખ માતાઓને થાય છે અને હવે બધીજ વિધવા  મહિલા ને એકજ સાથે સહાય મળેશે.

Gujarat Vidhva Sahay Yojana

Objective of Gujarat Vidhva Sahay Yojana

વિધવા સહાય યોજના નો હેતુ વિડિઓઝ મહિલા ભવિષ્ય સુધારવા અને પોતાના બાળકોને સહાય માટે.

Application Fee

એપ્લિકેશન ફી માત્ર 20 રૂપિયા છે 

Eligibility Criteria

  • ગુજરાત ના રહેવાસી હોવા જોયે 
  • 18 થી 60 વર્ષ ની ઉંમર હોવી જોઈ 
  • આ યોજના ના ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા 1.2 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ છે.

Documents Required

  • સોગંદનામુ 
  • અરજદારની અરજી 
  • આવક અંગેનું પ્રમાણપત્ર 
  • વારસદારોનું પેઢીનામું.
  • અરજદારના પતિનો મરણનો દાખલો
  • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  • અરજદાર નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી 
  • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર 
  • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .
Documents Required for vidhva sahay yojana

Vidhva Sahay Yojana Application Process 

  1. સૌથી પહેલા ઓફીસીએલ વેબસાઈટ માં જાવ click here 
  2. Download વિધવા સહાય યોજના ફોર્મ 
  3. ફોર્મ માં બધી માહીતે ને ભરો 
  4. જરૂરિયાત મુજબ ના બધા ડોક્યુમેન્ટ જોડો 
  5. મામલદાર ઓફિસે માં આ બધા ડોક્યુમેન્ટ ને જમા  કરો
  6. પછી મામલારદાર  ઓફિસે માંથી ઓર્ડર મળશે 
  7. પછી તમે તમારા નજીકના પોસ્ટ બેંક માં તમારું બેંક અકકન્ટ ખોલાવો
  8. પછી એકાઉન્ટ નંબર અને મામલદાર ઓફિસે માંથી મળેલ ઓર્ડર પોસ્ટ ઓફિસે ની મૈન બ્રાન્ચે જમા  કરવો
Vidhva Sahay Yojana Application Process


Helpline Number

Jan Seva Kendra, Bharuch
District Collector Office
Railway Colony,
Bharuch,
Gujarat -392001

Contact Number 

+91 2642 242300  (10:30 A.M To 6:10 P.M)

FAQs

વિધવા સહાય યોજના માટેની ફી કેટલી છે ?
20 રૂપિયા 

વિધવા સહાય યોજનાના પૈસા ક્યારથી મળવા પાત્ર છે ?
જે તારીખે ફોર્મ ભરેલ છે તે જ તારીખ થી.

ગંગા સ્વરૂપ બહેનો ની યોજના માં કેટલી  સહાય મળે છે ?
દર મહિને 1250 

શું બાળક ની ઉંમર 18 વર્ષ કરતા વધારે હોય તો સહાય મળવા પાત્ર છે 
હા ,હવેથી મળવા પાત્ર છે 

શું વિધવા સહાય યોજના અને ગંગા સ્વરૂપ બહેનો ની યોજના બંને એક જ છે ?
હા બંને એકજ છે 

કેટલી ઉંમર ની મરિયાદ છે 
18 વર્ષ થી 60 વર્ષ 

Gujarat Ganga Swarupa Yojana 2020

ગુજરાત વિધવા સહાય યોજના નું  નામ જ Ganga Swarupa Yojana છે .

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel